બાગમાં ક્યાં હવે ફરે છે સનમ
વૅબસાઈટ ઉપર મળે છે સનમફ્લૉપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો
અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ
મૅમરીમાં ય હું સચવાયો નહીં
તું મને સૅઈવ ક્યાં કરે છે સનમ
ડબ્લ્યુ ડબ્લ્યુ ડબ્લ્યુની પાછળ
ડૉટ થઈને તું ઝળહળે છે સનમ
આ હથેળીના બ્લૅન્ક બૉર્ડ ઉપર
સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ
શી ખબર કઈ રીતે ડીકોડ કરું
સિલિકોન ચિપ કશું કહે છે સનમ
ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો
ફક્ત ઈ-મેઈલ મોકલે છે સનમ
દિલની ધડકન છે સૉફ્ટવૅર હવે
એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ
લાગણી પ્રૉગ્રા…
પરોઢીયા મા લઈ સાવરણો ફળીયું આખું વાળે,
રુમઝુમ તી જ્યાં મા હોય ત્યાં એલાર્મ કોન વગાડે.
મા ની આશિષ હોય એને ના નડે કોઈ અપશુકન,
મધ ના નહી,મારે તો મારી મા ના શુકન.
આટલું લખતાં જોઈ મારી મા બોલી,
એ "દર્શન" મા ની કવિતા માં તારી કલમ પણ પડે નાની.
- DARSHAN
પાપા નું વનપંખી ને માતા ની લાડકડી,પાંખો આવે ઉડી જાશે છોડીને મૈયરીયું.હરતી ફરતી કિલ્લોલ કરતી,નાની નાની ગલીયો માં રમતી ભમતી.
એનો માળો ટુટશે માયા છૂટશે,એ જાણી ને થર થર ધ્રુજતી.કુદરત તારી કેવી કરામત,આજે મારી કાલે એની અમાનત.દાદા પાસે જંખે દાદી પાસે ફફડે,અંતે "દર્શન" લખતાં મન ને મનાવે. -DARSHAN
તારા માટે હવે શું લખું હું ...
મારી માટે તો કવિતા તો તું જ છે...
લખું છું હું Assignment...😅😅
પણ મારી Practical તો તું જ છે...💕💓
Software develop કરું છું પ્રેમ નો...😜
પણ મારી Error તો તું જ છે....💖💞 -Darshan
Social Plugin