પાપા નું વનપંખી ને માતા ની લાડકડી,
પાંખો આવે ઉડી જાશે છોડીને મૈયરીયું.
હરતી ફરતી કિલ્લોલ કરતી,
નાની નાની ગલીયો માં રમતી ભમતી.
![]() |
દીકરી...... એટલે વનપંખી |
એનો માળો ટુટશે માયા છૂટશે,
એ જાણી ને થર થર ધ્રુજતી.
કુદરત તારી કેવી કરામત,
આજે મારી કાલે એની અમાનત.
દાદા પાસે જંખે દાદી પાસે ફફડે,
અંતે "દર્શન" લખતાં મન ને મનાવે.
-DARSHAN
0 Comments