મા ... ની કવિતા ...

પરોઢીયા મા લઈ સાવરણો ફળીયું આખું વાળે,

રુમઝુમ તી જ્યાં મા હોય ત્યાં એલાર્મ કોન વગાડે.

મા ની આશિષ હોય એને ના નડે કોઈ અપશુકન,

મધ ના નહી,મારે તો મારી મા ના શુકન.

Love You Maa 💓💓


આટલું લખતાં જોઈ મારી મા બોલી,

એ "દર્શન" મા ની કવિતા માં તારી કલમ પણ પડે નાની.

                                                                      - DARSHAN 

Post a Comment

0 Comments