સાંભળ ને વાત જાણે એમ છે,
મને તારા થી પ્રેમ છે.
દુનિયા પુછે છે આમ કેમ છે?
પણ સારું છે કે તારો સંગાથ છે.
💕💕💕💕💕💕
પ્રેમની આ પરીભાષા માં એક અલગ વાત છે,
મનના મંદીરમાં તુ કંઈ ખાસ છે.
રહુ અંધકાર માં હું જ્યારે ત્યારે મારી આંગળી તુ પકડે છે,
જીંદગી ના સફર માં જાણે તું કંઈ ખાસ છે.
- DARSHAN
0 Comments