તું જરી આંગળી અડાડને પ્રેમથી Touch Screen માં......

જરા જો મારી આતુરતા છે 4G જેવી,
ને તું સાવ મને જવાબ આપે 2G માં.

સંવેદનાઓ મારી છે ભરપુર એવી તો,
તું જરી આંગળી અડાડને પ્રેમથી Touch Screen માં.

ક્યારનોય Download થયો છું તારામાં,
હવે તો ઈન્સટોલ કર તારી System માં.

💗 LOVE 💗

કોક દિવસ તો જોઈ લે ધરાઈને હ્રદયથી,
કે ખાલી રાખ્યો છે મને Memory card માં.

ડચકા ખાવું છું તારા નબળા તરંગો થી,
થોડીક ઝડપ વધાર તારા Network માં.

                                 -  DARSHAN

Post a Comment

0 Comments