કાનુડે કરી છે ફરીયાદ.....

કાનુડે કરી છે ફરીયાદ,

ગોકુળ માં BSNL બંધ છે,

અને મને આવી છે રાધા ની યાદ,

કવરેજ માં હોય ત્યારે કામ માં હોય રાધા,

અને Lanline પારકા ઉપાડે,

કેટલાય Recharge મેં એને મથુરા થી મોકલ્યાં,

તોય રાધા મારો Phone ના ઉપાડે,

SMS થી દેતી નથી દાદ,

💖 રાધા 💖 કૃષ્ણ 💖

રાધા ને કૃષ્ણ એ કરી છે ફરીયાદ,

સંબંધો ભલેને સાવ પૂરા થઈ ગયા હોય,

પણ Missed call કરવાનો વ્યવહાર તો રાખ,

Samsung ના Instrument છોડ રાધા ગોરી,

હવે E-mail નો સ્વાદ તો જરા ચાખ,

WhatsApp પર કરને એક સાદ,

આજ કાનુડા એ કરી છે ફરીયાદ.

- DARSHAN 

Post a Comment

0 Comments