કોલેજની મસ્તીઓ યાદ આવે હવેતો,
થાય ઘરેથી બંક મારી કોલેજ જયાવુ.
ફ્રિ ટાઈમની મસ્તીને, લેક્ચરમાં વાતુ,
થાય ઘરેથી બંક મારી કોલેજ જયાવુ.
CRની ખોટી ધમકીને, ચીડવતો ક્લાસ,
થાય ઘરેથી બંક મારી કોલેજ જયાવુ.
CRUSH ના ડખાને, લાઈબ્રેરી ની સજા,
થાય ઘરેથી બંક મારી કોલેજ જયાવુ.
પ્રેક્ટિકલ માં વાતુને, પછી ટેસ્ટ માં રજા,
થાય ઘરેથી બંક મારી કોલેજ જયાવુ.
ટોઈલેટની મિટિંગને, લેક્ચરની પનીશ,
થાય ઘરેથી બંક મારી કોલેજ જયાવુ.
- Darshan Patel
0 Comments