હા તુ જેવી છે એવી જ મને ગમે છે.....

 મેકઅપ વગરની તારી એ સુંદરતા મને ગમે છે,


હા તુ જેવી છે એવી જ મને ગમે છે.


એ તારી અણિયાળી આંખો મને ગમે છે,


હા તુ જેવી છે એવી જ મને ગમે છે.


તારી કાળી કાળી લટ ની ઝુલ્ફો મને ગમે છે,


હા તુ જેવી છે એવી જ મને ગમે છે.

💖 D 💖 💖 R 💖

તારા એ ગુલાબી હોઠો પણ મને ગમે છે,


હા તુ જેવી છે એવી જ મને ગમે છે.


ક્યારેય નહીં આવે "અંત" તારા વર્ણનનો,


ગજબ નો જાદુ રહેલો છે એ તારા "પ્રેમ માં",


પણ હા તુ જેવી છે એવી જ મને ગમે છે...

                                                            - DARSHAN 

Post a Comment

0 Comments